કોરોના વર્લ્ડ LIVE / 2.18 લાખ મોત: અમેરિકામાં 24 કલાકમાં 2208 લોકોએ જીવ ગુમાવ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, April 29, 2020

કોરોના વર્લ્ડ LIVE / 2.18 લાખ મોત: અમેરિકામાં 24 કલાકમાં 2208 લોકોએ જીવ ગુમાવ્યા

વિશ્વભરમાં કોરોનાના 31.38 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.18 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.56 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.
અમેરિકામાં પોઝિટિવ કેસ 10 લાખ 35 હજાર 765 નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 59 હજાર 266 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2208 લોકો મોતને ભેટ્યા છે. અહીં અત્યાર સુધીમાં 59.20 લાખ લોકોના રિપોર્ટ કરાયા છે.
કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ
દેશકેસમોત
અમેરિકા1,035,76559,266
સ્પેન232,12823,822
ઈટાલી201,50527,359
ફ્રાન્સ165,91123,660
બ્રિટન161,14521,678
જર્મની159,9126,314
તુર્કી114,6532,992
રશિયા93,558867
ઈરાન92,5845,877
ચીન82,8584,633
બ્રાઝીલ73,2355,083
કેનેડા50,0262,859
બેલ્જિયમ47,3347,331
નેધરલેન્ડ38,4164,566
ભારત31,3241,008
પેરુ31,190854
સ્વિત્ઝરલેન્ડ29,2641,699
પોર્ટુગલ24,322948
સાઉદી અરેબિયા20,077152
આયર્લેન્ડ19,8771,159
સ્વીડન19,6212,355
મેક્સિકો16,7521,569
ઈઝરાયલ15,728210
ઓસ્ટ્રિયા15,357569
સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.