લોકડાઉનમાં દેશલપર ચેકપોસ્ટ પર પોલીસ પેટ્રોલિંગમાં લોકડાઉનની અમલવારી કરાવી રહી છે, તે વેળાએ ભુજથી નખત્રાણા પંથકમાં શાકભાજી કે આવશ્યક ચીજવસ્તુઓ અથવા તો ફ્રુટ પરીવહન કરતા વાહન માલિકોને હેરાન કરવામાં આવે છે. ફ્રુટની પેટી આપવા મજબુર કરવામાં આવે છે અને વાહન ડિટેઇન કરવાની ધમકી અપાય છે ત્યારે વાહન ડિટેઇન થવાની બીકથી ડ્રાઇવર પેટીઓ આપી દેતા હોય છે. લાચાર બની ફ્રૂટ ની એક પેટી ઉતારી આપે છે આ ફોટો માં એક પોલસકર્મી ફ્રૂટ ની પેટી ઊતરતા દ્રશ્યમાન થાય છે.
Saturday, April 18, 2020
New