શેખપીર ચેકપોઇન્ટ પર શહેરમાંથી બહાર જતા અને પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. રવિવારે ધાણેટી તરફથી આવી રહેલી ટાટા કંપનીની કાર નંબર જીજે 12 ડીએસ 4801ને રોકાવી ચેક કરતા તેમાંથી તમાકુનો જથ્થો પકડાયો હતો. પીએસઆઇ ભરવાડ સહિતની ટીમે કાર ચાલકને પકડી પદ્ધર પોલીસ મથકે ગુનો દાખલ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.
Monday, April 27, 2020
New