નખત્રાણા ગ્રામ પંચાયત દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, બેંક સહિતની કચેરીઓને સેનેટાઇઝ કરવામાં આવી હતી. જેમાં સરપંચ લીલાબેન પાંચાણી, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, TDO વિનોદભાઈ જોશી, તલાટી રમેશભાઈ માળી જોડાયા હતા. Read more