લખપત તાલુકામાં આરોગ્યલક્ષી સેવા આપતા આરોગ્ય કર્મચારી, દયાપર પોલીસ તેમજ માતાના મઢ સફાઈ કર્મચારીઓને માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓની સેવાને બિરદાવતા સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા હેલ્થ ઓફિસર ડો.રોહિત ભીલ, દયાપર પીએસઆઈ જે.પી.સોઢા ઉપસ્થિત રહ્યા હતા.
Tuesday, April 21, 2020
New