ભચાઉ પાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓની આરોગ્ય તપાસ સાથે તકેદારી અંગે સમજ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 16, 2020

ભચાઉ પાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓની આરોગ્ય તપાસ સાથે તકેદારી અંગે સમજ

ભચાઉ નગરપાલિકાના કર્મચારીઓ આવા કપરા સમયમાં નિષ્ઠાથી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તેઓના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી રાખતા નગરપાલિકાના સફાઈ કામદારો અને કર્મચારીઓની આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય અને કોરોના વાયરસ બાબતે ચકાસણી કરવામાં આવી હતી.