ભુજ માં પ્રસુતાને હાથ લારીમાં હોસ્પિટલ લઇ જવી પડી, કોરોનાની કટોકટીમાં પણ ઈમરજન્સિ સેવાઓ ઠપ્પ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, April 10, 2020

ભુજ માં પ્રસુતાને હાથ લારીમાં હોસ્પિટલ લઇ જવી પડી, કોરોનાની કટોકટીમાં પણ ઈમરજન્સિ સેવાઓ ઠપ્પ

કરછ માં લોકડાઉન ની વચ્ચે આરોગ્ય તંત્ર જયારે કોરોનાની સારવાર અને અસર ગ્રસ્તોને સોધવામાં લાગ્યો છે તે વચ્ચે ઇમરજન્સી સેવાને લાંછન રૂપ કિશો સામે આવ્યો છે ભુજ શહેર ના રામનગરી માં એક પરપ્રાતીય મહિલાને પ્રસ્તુતિની પીડા ઊપડતાં લોકડાઉન ને પગલે ટેમ્પો કે રિક્ષા જેવો વાહન ન મળતા તેમજ ઇમરજન્સી 108 સેવા પણ ના આવતા ના છૂટકે હાથ લારીમાં મહિલાને બેસાડી હોસ્પિટલ પોહચાડ વામાં આવી તંત્ર સતર્ક તા અને સજ હોવાના દાવા કરે છે પરંતુ ઇમરજન્સી સેવા ખોરવાઈ ગઈ છે જે હકીકત છે કોરો ના સેમય દોડતો તંત્ર આવી ઇમરજન્સી સમય પણ મદદ રૂપ થાય તે જરૂરી છે સગર્ભા મહિલાને પીડા ઉપડે અને આરોગ્ય સેવા ન મળે એ કરછ ગુજરાત ની કમ નશિબિ કહેવાય