ભુજમાં વધુ ત્રણ કોરોનાના શંકાસ્પદ દર્દી મળ્યા છે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે મોડીરાત્રે આપેલી માહિતી અનુસાર અબડાસાના સાંધીપુરમ ના ૩૦ વર્ષીય પુરુષ, મુન્દ્રાના ધ્રબ ગામના ૫૭ વર્ષીય પુરુષ અને ભુજના ૨૪ વર્ષીય પુરુષને કોરોના જેવા શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરી આ ત્રણેય દર્દીઓના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે
Saturday, April 11, 2020
New
