દેશલપર ગામના યુવાનો છેલ્લા 2 દિવસથી ગામની રખડતી ગાયોને લીલોચારો અને કુતરાઓને બિસ્કિટ આપીને સમયનો સદુપયોગ કરી રહ્યા છે. દેશલપર મહાજન સમાજના યુવાનો બધા વેપારીઓ છે, હાલમાં દુકાનો બંધ હોતા લોક ફાળાથી આ કાર્ય કરવામાં આવી રહ્યો છે. Read more