ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લોકડાઉનની સ્થિતિમાં છેલ્લા 10 દિવસથી લોહીની ખુબ અછત હતી, જેની જાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીકભાઇ મારાને થતા તેમની આગેવાનીમાં છેલ્લા બે દિવસમાં 55 લોકોએ હોસ્પિટલ ખાતે રક્તદાન કર્યું હતું. જેમાં સહેજાદ સમા તથા વસીમ સમા(હ્યુમન બ્લડ ગ્રુપ) તથા ભુજ મુસ્લિમ ધોબી સમાજે જહેમત ઉઠાવી હતી તેમજ હેલ્થ એન્ડ હોસ્પિટલ (કોંગ્રેસ)ના પ્રમુખ આકીબ સમા તથા અનિલભાઈ ગોસ્વામીએ સહકાર આપ્યું હતું.
Wednesday, April 22, 2020
New