કચ્છ બેન્ટોનાઇટ એસોસિએશનના પ્રમુખ લક્ષ્મીકાંત પી. કારાણી, ઉપપ્રમુખ શિવજીભાઈ ભાણજીભાઇ સંગાર તથા ભૂસ્તરશાસ્ત્રી કેતન માવદીયાની હાજરીમાં કચ્છ કલેક્ટરને એસોસિએશનના સભ્યો તરફથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહતફંડમાં રૂા.1,27,39,010 ના અલગ અલગ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં આશાપુરા ગ્રુપ ઓફ કંપની દ્વારા રૂા.1,00,00,000, જીમપેક્ષ ઇમરીશ પ્રા.લી. દ્વારા રૂા.5,00,000, લેવીઓસા ઇન્ડિયા (ટ્રાઇમેક્ષ) દ્વારા રૂા.5,00,000, માણેક મિનરલ્સ દ્વારા રૂા.1,51,000, સ્ટાર બેન્ટોનાઇટ એક્સપોર્ટ દ્વારા રૂા.1,51,000, શિવમ મિનરલ્સ દ્વારા રૂા.1,11,111, વેન-બૅટ મિનરલ્સ પ્રા.લી. દ્વારા રૂા.1,11,111, સ્વેલવેલ માઈનકેમ પ્રા.લી. દ્વારા રૂ.1,11,111, મારુતિ બેન્ટોકલ્યે ઇન્ડસ્ટ્રી ગ્રુપ દ્વારા રૂા.1,11,111, સહજાનંદ ક્લે કેમ દ્વારા રૂા.1,11,111, ફાઉંડવેલ માઈનકેમ દ્વારા રૂા.1,11,111, આઈરીસ ઈમ્પલ્સ પ્રા.લી. રૂા.1,00,000, દર્શના મિનરલ્સ દ્વારા રૂા.51,000, અમુલ માઇન્સ દ્વારા રૂા.51,000, આદી બેન્ટોનાઇટ દ્વારા રૂા.51,000, સચીયર માઈનકેમ દ્વારા રૂા.51,000, મામલ માઈનકેમ દ્વારા રૂા.51,000, પિતૃ કૃપા મિનરલ્સ દ્વારા રૂા.51,000, કોઇનુર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂા.51,000, અજમેરી માઇન્સ એન્ડ મિનરલ્સ દ્વારા રૂા.25,000, નૂન મિનરલ્સ દ્વારા રૂા.25,000, એપેક્ષ માઈનકેમ દ્વારા રૂા.25,000, સિદ્ધેશ્વર માઇન્સ એન્ડ મિનરલ્સ દ્વારા રૂા.21,172, ગાત્રાળ માઇન્સ એન્ડ મિનરલ્સ દ્વારા રૂા. 21,172, જય યક્ષ બૌતેર માઇન્સ એન્ડ મિનરલ્સ દ્વારા રૂા.21,000, જય સિયારામ માઇન્સ એન્ડ મિનરલ્સ દ્વારા રૂા.21,000, વાઘેશ્વરી માઇન્સ દ્વારા રૂા.21,000, વિનસ માઈનકેમ દ્વારા રૂા.21,000, બૌતેર મિનરલ્સ એન્ડ કેમિકલ દ્વારા રૂા.21,000, રામેશ્વર માઇન્સ એન્ડ મિનરલ્સ દ્વારા રૂા.21,000, શિવ મિનરલ્સ દ્વારા રૂા.21,000, અક્ષર મિનરલ્સ દ્વારા રૂા.16,000, શિવાની માઈનકેમ દ્વારા રૂા.11,000, રાધેક્રિષ્ના એન્ટરપ્રાઇઝ દ્વારા રૂા.11,000 અને આર.એમ.એન્ડ સન્સ દ્વારા રૂા.11,000 ની રાશિ અર્પણ કરવામાં આવી હતી.
Friday, April 17, 2020
New