ભુજ એપીએમસીના
બળવાખોરો સામે ભાજપનું નરમ વલણ જોવા મળ્યું હતું. આજે મળેલી સામાન્ય સભામાં
બળવાખોરોને જવાબ માટે સમય આપવામાં આવ્યો હતો. ગત બેઠક સમયે એપીએમસીના ચેરમેન તેમજ
ભાજપ પ્રમુખને હરાવા માટે બગાવત કરવામાં આવી હતી. ત્યારબાદની આ પહેલી બેઠકમાં
વિવિધ સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી. આ બેઠકમાં વિપક્ષ દ્વારા પ્રશ્નોની
વર્ષા કરવામાં આવી હતી. ચેરમેન કેશુભાઈ પટેલે બળવાખોરો સામે પ્રદેશ લેવલેથી
કાર્યવાહી થઈ રહ્યાના એંધાણ આપ્યા હતા.
Saturday, March 14, 2020
New
