સામખયારી પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે ભચાઉ તાલુકાના આધોઇ ના સાહુ નગર ના મુખ્ય ગેટ પાસે ઈનોવા કાર નંબર એમ.એચ ઝીરો બે બીજી 67 70 ના ચાલકે કાર બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી ને કાર નંબર જીજે જીરો છ જે.બી 6601 ને હડફેટે લેતાં પ્રવીણ ભાઈ ખીમાભાઈ બગડા નો ગંભીર હાલતમાં મૃત્યુ નીપજયું હતું અને બાઇકની પાછળ બેઠેલા સાહેદ હરેશભાઇ માંડણ બગડા ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Tuesday, March 24, 2020
New
