આદિપુરમાં
મણીનગર સોનલ માતાજીના મંદિર પાછળ
ધાણી પાસાનો હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે 26870 ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. આદિપુર પોલીસે કહ્યું હતું કે, મણીનગર
સોનલ માતાજીના મંદીર પાછળ ઓટલા ઉપર ધાણી ભાષાનો જુગાર રમતા વિરમ છાયા ગઢવી, દેવરાજ મુરજી ગઢવી, મોમાયા અર્જુન ગઢવી અને થાર્યા પુનશી ગઢવીને રોકડા રૂપિયા 26870 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 48870 ના મુદ્દામાલ સાથે તમને ઝડપી પાડયા હતા.
Wednesday, March 11, 2020
New
