મુંદરા પોલીસે કાંડાગરા અને ભાડીયા વચ્ચે ના માર્ગ પર ખેતરની ઓરડીમાં ૧૧પર નં. દારૂની બોટલ કિંમત રૂા.૪,૦,૩ર૦૦ની મળી આવી હતી. આ બનાવમાં સપ્લાય કરનાર ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા અને શિવુભા ઉર્ફે કારીયો સોઢા નાસી ગયા હતા. જ્યારે પ્રભાતસિંહ ધીરૂભા સોઢા અને શિવુભા નાનુભાની ધરપકડ કરાઈ છે.