પ્રાપ્ત વિગતો મુજબ સહેવભાઈ ખીમજીભાઈ આહિરના જણાવ્યા પ્રમાણે તેઓના પિતાની ઉમર ૮૯ વરસની છે ત્યારે તેઓને ત્રણ ભાઈઓએ જમીનનુ ખોટુ પાવર નામુ બનાવીને મિલ્કત પોતાના નામે કરી દીધી હતી. આ સમગ્ર બનાવમાં સામખિયાળી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના આધારે તપાસ શરૂ કરાઈ છે. આ કેસમાં પોલીસે તટસ્થ તપાસના આધારે કાર્યવાહી શરૂ કરી છે.
Tuesday, March 10, 2020
New
