કચ્છમાં
આવેલી બોલિવૂડની ફિલ્મ અભિનેત્રી ઝરીન ખાને નિરોણાની મુલાકાતે, ઝરીન ખાન કોપર બેલના
કારીગરોની દુકાને પહોંચી ભરપૂર વખાણ પણ કર્યા. કચ્છમાં આવેલી બોલિવૂડની ફિલ્મ અભિનેત્રી ઝરીન ખાને
નિરોણાની મુલાકાત લીધી હતી. નિરોણામાં આવેલા રોગાન આર્ટ
અને કોપરબેલની કળા જાણી હતી. ઝરીન ખાન કોપર બેલના કારીગરોની દુકાને પહોંચી હતી.
કોપર બેલ લુહારની કલાના ભરપૂર વખાણ પણ કર્યા હતા. રોગાન આર્ટથી ખુશ થઈ 400 વર્ષ જૂની કલા જાળવી
રાખવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.
Friday, March 6, 2020
New
