ભચાઉ
તાલુકાના બંધડીમાં અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, બંધડીમાં
રમતા જયરામભાઈ ગોપાલભાઈ લુહાર (ઉ.વ.26)એ પોતાના ઘરે રૂમનો દરવાજો બંધ કરીને
અંદર પ્લાસ્ટિકની રસી વડે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો
ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઇ એ.કે. મકવાણાએ હાથ ધરી છે.
Friday, March 20, 2020
New
