કોરોના સામે
ગઈકાલે દેશવાસીઓએ પાડેલા સજજડ જનતા કર્ફયુની વિદેશી મીડિયાઓએ પણ નોંધ લેવી પડી છે
અને ભારતનો જનતા કફર્યુ વિદેશી મીડિયાની હેડલાઈન બન્યો છે. શું કહે છે વિદેશી
મીડિયાઓ ભારતના જનતા કર્ફયુ વિશે.
ધી ડોન : પાકિસ્તાનના અખબાર 'ધી ડો'એ લખ્યું છે કે વડાપ્રધાન મોદીની અપીલ પર લાખા ભારતીયો ઘરની અંદર રહ્યા: જનતા કર્ફયુ સ્વૈચ્છીક હતો, લોકોને બહાર આવવા પર પ્રતિબંધ નહોતો, પરંતુ મોદીની અપીલ સડકો પરથી ભીડ ગાયબ કરી નાખી.
અલ ઝઝીરા : જનતા કર્ફયુના દિવસે શહેરો વેરાન થઈ ગયા. વડાપ્રધાનની અપીલનું સમર્થન કરીને જનતા સડકો પર ન નીકળી, નવી દિલ્હી, કોલકાત્તા, મુંબઈ જેવા મહાનગરોની સડકો ખાલી થઈ ગઈ. ધી ગાર્જિયન : બ્રિટનના અખબાર ધી ગાર્જિયને લખ્યું કે, પ્રધાનમંત્રીની અપીલ પર 1.3 અબજની વસ્તી કોરોના સંક્રમણને રોકવા ઘરની બહાર ન નીકળી. કર્ફયુ બાદ અનેક રાજયોએ લાંબા સમય માટે લોકડાઉનનું એલાન કર્યુ છે.
રશિયા ટુ ડે : રશિયા મીડિયા સંસ્થાએ લખ્યું કે કોરોના સાથે લડવા અને જાગૃતિ ફેલાવવા માટે 14 કલાકને સ્વૈચ્છીક કર્ફયુ લગાવવામાં આવ્યો. કર્ફયુમાં લોકોનું સામાજિક આઈસોલેશન અને કવોરન્ટાઈનમાં રહેવાસી તૈયારી પણ પરખાઈ.
બીબીસી : લંડનના મીડિયા સંસ્થાન બીબીસીએ લખ્યું હતું કે દેશના એક અબજથી વધારે લોકોએ રવિવારે 14 કલાક માટે જનતા કર્ફયુનું પાલન કર્યુ. વડાપ્રધાન મોદીની અપીલ પર કોરોના વાયરસ સાથે લડવામાં બધાએ સહયોગ આપ્યો.
યુનાઈટેડ નેશનનું ટ્વીટ : જનતા કર્ફયુને લઈને યુનાઈટેડ નેશને પણ ટ્વીટ કર્યું કે દેશની 1.2 અબજની વસ્તુએ પોતાના સાઈલેન્ટ હીરો માટે આભાર પ્રગટ કર્યો. અમે એ કોરોના યોધ્ધાઓને સલામ કરીએ છીએ, જે આ મહામારી સામે લડવા મજબૂતીથી ઉભા છે.