પ્રવાસન ક્ષેત્રે કચ્છમાં વિસ્તરતી ક્ષિતીજો સાથે કદમ મીલાવતા યુવા સાહસિકો : ભુજમાં હેપી હોલીડેઝની ઓફિસનો પ્રારંભ કરાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને પ્રવાસનનું હબ બનાવવા માટે
જે પ્રયાસો કર્યા છે તે કચ્છ માટે આવકારદાયક છે. જેના અનુસંધાનમાં લોકો પ્રવાસન
માટે કચ્છમાં આવેલ વિવિધ પ્રવાસ સ્થળની પસંદગી કરી રહયા છે તથા કચ્છના લોકો છેલ્લા
ઘણા સમયથી વિશ્વમાં આવેલ જુદા જુદા પ્રવાસન સ્થળે જવા માટે પોતાનો રસ દાખવી રહ્યા
છે. ત્યારે લોકોને કચ્છના અને વિશ્વમાં આવેલ પ્રવાસન સ્થળોની સચોટ માહિતી લોકોને
મળી રહે તે માટે ચાર વરસ પહેલા જિલ્લાના મુખ્ય મથક ભુજ મધ્યે હેપી હોલીડેસ શરૂ
કરવામાં આવી. આ ઓફિસના મુખ્ય સંચાલક વિમલભાઈ શાહે જણાવ્યું કે, પાંચમાં વરસમાં પ્રસ્થાન પ્રસંગે
પ્રવાસન માટે લોકોને વધુ સારી સુવિધા અને વધુ સચોટ માહિતી આપવી અમારી મુખ્ય
પ્રાથમિકતા છે.
ડો. ભાદરકા હોસ્પિટલની ગલીમાં સતવા કોમ્પલેશ મધ્યે નવી ઓફિસનો પ્રારંભ
આ માટે નવી બ્રાન્ચ ભુજના હોસ્પિટલ રોડ મધ્યે આવેલ ડો. ભાદરકા હોસ્પિટલની ગલીમાં સતવા કોમ્પલેશ મધ્યે નવી ઓફિસનો પ્રારંભ કરયો છે. માહિતી આપતા વિમલભાઈ શાહે જણાવ્યુ કે, આ ઉપરાંત એર ટીકીટ, બસ ટીકીટ, ડોમેસ્ટીક અને ઇન્ટરનેશલ હોટેલ બુકીંગ, ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટુર પેકેજ, વીઝા અને પાસપોર્ટની સુવિધા, ફોરેકસ સર્વિસ વિગેરે પ્રવાસને લગતી સુવિધા લોકોને વ્યાજબી કિંમતે પુરી પાડવામાં આવશે. વધુમાં વિમલભાઈ શાહે જણાવ્યુ કે, મુંબઈ વસતા કચ્છના લોકોના અમુલ્ય સાથ અને સહકારથી આજથી બે વરસ પહેલા અમે અમારી એક બ્રાન્ચ મુંબઈના દાદર વિસ્તારમાં પણ કાર્યરત કરી છે. છેલ્લા ચાર વરસમાં લોકો તરકથી મળેલ સહકાર બદલ આનંદ વ્યકત કરી આભાર માન્યો હતો.
કંડલા પોર્ટ અને વાડીનાર બંદરે કામદારોએ આપી હડતાલની ચીમકી Click
પાંચમા વરસમાં પ્રવેશ પ્રસંગે પુર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડા, ભુજના પુર્વ નગર અધ્યક્ષા હંસાબેન છેડાએ દીપ પ્રાગ્ટય કરીને નવી ઓફીસને ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે જયેશભાઈ છેડા, કિરણભાઈ છેડા , ગીરીશભાઈ છેડા, લ્હેરીભાઈ છેડા, દિનેશભાઈ શાહ, વિમલભાઈ શાહ, પ્રિતીબેન છેડા, ભારતીબેન શાહ, કિરણભાઈ કકકા અને અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહી શુભકામના પાઠવી હતી.