ગુજરાતના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઈ આહીર દ્વારા દેવી દેવતા પર જોક્સ કરવામાં આવતા હોવાનો વિરોધ ઉઠ્યો હતો. જેને લઈને માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો વાયરલ કર્યો છે. તેઓએ કહ્યુ હતુ કે દેવી દેવતાના પ્રસંગો અને ધાર્મિક વાતને લોકવાણીમાં લેવામાં આવી હોય છે. પ્રસંગને કટિંગ કરીને વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું.
Wednesday, March 11, 2020
New
