ભચાઉ
તાલુકાના જૂની મોટી ચીરઈની સીમમાંથી પોલીસે 1.91 લાખ ના દારૂ બીયરના
જથ્થા સાથે એક શખસને પકડી પાડ્યો હતો. ભચાઉ
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂની મોટી ચીરઈની સીમમાં પોલીસે રેડ પાડીને
રૂપિયા 184350ની કિંમતનો 501 બોટલ દારૂ અને 7200 ની કિંમતના 72 ટીન સહિત કુલ રૂપિયા 191550 ના મુદામાલ સાથે આરોપી હમીર લવજી ઠાકોર
ને ઝડપી પાડયો હતો.
Wednesday, March 11, 2020
New
