ભચાઉ ગાંધીધામ હાઇવે પર ટેન્કરે પલટી મારી જતા તેમા ભરેલુ તેલ માર્ગ પર ઢોળાયુ હતું ભચાઉ જુનાવાડા બીજ પર બનેલા આ બનાવ સમયે ટેન્કરમાંથી તેલ માર્ગ પર વહી નિકળતા તેને લેવા લોકોએ રીતસરની પડાપડી કરી હતી જોકે આ અકસ્માતમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી પરંતુ લોકોએ હાથ પડ્યુ હથિયાર માની ટેન્કરમાંથી માર્ગ પર ઢોળાતા તેલને પોતાના નાના મોટા વાસણમાં ભરી લીધું હતું
Tuesday, February 4, 2020
New
