નલિયામાં મહત્તમ તાપમાનનો પારો ૩૩.૬ ડિગ્રી નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં ૩૬.૭, કંડલામાં ૩૨.૮, અમરેલીમાં ૩૩.૪, ભાવનગરમાં ૩૧ .૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન ૧૬.૭,અમરેલીમાં ૧૬.૨, નલિયામાં ૧૪.૧ ડિગ્રી રહેવા પામ્યું છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ રાજકોટમાં ૬૦,અમરેલીમાં ૫૫, નલિયામાં ૮૩, ભુજમાં ૬૭ ટકા રહેવા પામ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગરમીનું પ્રમાણ સતત વધતું જશે અને લઘુત્તમ તથા મહત્તમ તાપમાનનો પારો આગામી દિવસોમાં ત્રણ ડીગ્રી જેટલો ઉંચકાશે. સવારે ભેજ વાળા વાતાવરણના કારણે ગરમીમાં રાહત રહે છે
Wednesday, February 26, 2020
New
