ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના કારીયા ધામ ની બાજુમાં રહેતા જેઠાભાઇ જસાભાઇ પટેલ એ રીંગ રોડ ઉપર આવેલ તેમની વાડીએ બે ભેંસો અને બે પાડીઓ બાંધી હતી તસ્કરોએ વાડીએથી આ ચારેય પશુઓને હંકારીને લઈ જાય ચોરી કરી કે હતા જેઠાભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે
Wednesday, February 26, 2020
New
