અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સતાપર રોડ તલાવડી પાસે રહેતા પરિણીતાની આરોપી હીરા મેઘા ચાંગવાડીયા વિજય મેઘા ચાંગવાડીયા ચંદુ મેઘા ચાંગ વાડીયા અનિલ મેઘા ચાંગ વાડીયા અને વિશન મેઘા ચાંગવાડીયા એ છેડતી કરી હતી પરિણીતા રાડારાડ કરતા પરિણીતાના પરિવારજનો આવી જતા આરોપીઓએ પરણિતા તેમજ તેના પરિવારજનો ઉપર પાઇપ અને ધારીયા જવા ઘાતક હથિયારોથી હુમલો કરીને માર માર્યો હતો આ અંગે ભોગ બનનાર પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Wednesday, February 26, 2020
New
