આડેસર પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે સણવા માં રહેતા હરેશ તેજા અને તેના પત્ની એ ધાર્મિક લાગણી દુભાય તેવા વોટ્સએપ સ્ટેટસ રાખ્યા હતા આ અંગે નરોત્તમભાઈ મઢવી નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. Read more