અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ટપ્પર ની સીમમાં આવેલ વી કે ઓઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના ખુલ્લા રાખેલા સરસામાન ને તસ્કરોએ નિશાન બનાવીને કોપર વાયર વેલ્ડીંગ કોપર વાયર ઓલ્ડ વેલ્ડીંગ પ્લાસ્ટિક સાથે ગ્રાઈન્ડર મશીન વેલ્ડીંગ રોડ વેલ્ડીંગ મશીન સહિત કુલ રૂપિયા એક લાખ 48640 ના મુદ્દામાલની ચોરી કરીને લઇ ગયા હતા આ અંગે કંપનીના જવાબદાર હર્ષદભાઈ રમેશભાઈ દેશમુખ એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Wednesday, February 12, 2020
New
