ગાંધીધામ ખાતે મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ધણીમાતંગ દેવની જન્મ જયંતીની ભારે ધામધૂમ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા મહેશ્વરી સમાજના વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા ગાંધીધામ ઓસ્લો સર્કલ પહોંચી ત્યાંથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કર્યો હતો આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી વિવિધ વિસ્તારોમાં પરત ફરી હતી અને ત્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
Wednesday, February 12, 2020
New
