ગાંધીધામ તાલુકાના કિડાણા માં સફળતા પીરની દરગાહ પાસે ખુલ્લા ચોકમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે 18880 ની રોકડ સાથે ઝડપી પાડયા હતા.
બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે કિડાણા શામળશા પીર ની દરગાહ સામે ખુલ્લા ચોકમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા બીજલ દેવરાજ આહિર દેવજી બાબુ આહિર શામજી નારાયણ જરૂ માધા દેવાયત આહિર કરસન વાસણ આહિર અને સામજી દાના આહીર ને રોકડા રૂપિયા 18880 તેમજ ચાર મોબાઇલ સહિત કુલ રૂપિયા 25880 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા
