આદિપુરના પાંચ વાડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આદિપુર પોલીસે જણાવ્યું હતું કે શહેરના પાંચ વાળી મકાન નંબર 66માં રહેતા પુનમબેન કિશોરભાઈ ભાવસાર ઉંમર વર્ષ ૨૩ a પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
