અંજારમાં જુગાર રમતા છ શખ્સો ૧૮ હજારની રોકડ સાથે ઝડપાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 6, 2020

અંજારમાં જુગાર રમતા છ શખ્સો ૧૮ હજારની રોકડ સાથે ઝડપાયા

અંજાર પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે નવાનગર રેલવે પાટા પાસે ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા શૈલેષ મોહન સુબળ, અબ્બાસ અલી ઈશા આગરીયા, ભરત કાનજી શાહ ભીમજી કેશવજી ભટ્ટી મહેન્દ્ર જમનાદાસ ઠક્કર અને નુરમામદ ઈસ્માઈલ આગરીયા ને રોકડા રૂપિયા 18260, છ મોબાઈલ, ત્રણ બાઈક , સહિત કુલ રૂપિયા 63760 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.