ભચાઉ નજીક ટ્રેલરમાં આગ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 6, 2020

ભચાઉ નજીક ટ્રેલરમાં આગ

ભચાઉ તાલુકાના વોંધ નજીક ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી રામદેવપીર મંદિર પાસેની હોટલમાંથી ટ્રેલર રિવર્સ લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી વીજળીનો તાર કન્ટેનરમાં અડી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ કન્ટેનરમાં જીરું-અજમો ભરેલો હોય કન્ટેનરમાં આગ લાગવાથી સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો જો કે ભચાઉ  નગરપાલિકાના અગ્નિશમન દળ એ સ્થળ ઉપર પહોંચીને કન્ટેનરમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી