એ ડીવીઝન પોલીસે જણાવ્યું હતું કે ફાયર સ્ટેશન પાસે થી રૂપિયા ૭ હજારની કિંમતના 20 બોટલ અંગ્રેજી દારૂ સાથે આનંદ હસમુખ પટેલ અને જગદીશ લક્ષ્મણ પરમાર ને ઝડપી પાડયા હતા પોલીસે બાઈક સહિત કુલ ૩૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. Read more