અંજાર પોલીસે જણાવ્યું હતું કે ખેડોઈ ચાંદ્રોડા ની સીમમાં આવેલ સુઝલોન કંપની તેમજ સેન્યુલ કંપનીના પવન ચક્કીના સ્ટોર રૂમ ને તસ્કરોએ નિશાન બનાવીને રૂપિયા 130500 ની કિંમત નો અગિયારસો મીટર પવનચક્કીનો કેબલ ચોરી કરીને લઇ ગયા હતા આ અંગે સિક્યુરિટી ગાર્ડ બાપાલાલ લાલુભા જાડેજા એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Friday, February 7, 2020
New
