RTI એક્ટિવિસની ઓળખ આપનાર યુવાનની ધરપકડ : 3 લાખની માંગણી મોંગી પડી
RTI એક્ટિવિશની ઓળખ આપનાર અને રૂ.3.00 લાખની માંગણી કરી હતી જેમાં 70 હજાર કટકે કટકે લઈ ગુન્હો કરનાર મયુર મહેશ્વરી ગામ ટૂંડા. તા. માંડવીની ધરપકડ કરવામાં આવી છે. આ યુવાને વેન-બેન્ટ મિનરલ પ્રા. લી.ની માહિતી માંગી હતી જેની માહિતી સંદર્ભે ફરિયાદીને કંપનીને બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. જેની ફરિયાદીએ ફરિયાદ કરતા આ યુવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે.
