ભુજ તાલુકાના કેરા ગામે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ૨ આરોપીઑને ઝડપી પાડ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 15, 2020

ભુજ તાલુકાના કેરા ગામે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ૨ આરોપીઑને ઝડપી પાડ્યા

માનકૂવા પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ કેરા ગામ મદયે આવેલ હરિ નિવાસ એપાર્ટમેન્ટની બાજુમાં રાજેશ કોલી ના મકાન માથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ રોયલ કિંગ વિસકી બોટલ નંગ ૨૫૪ સાથે આરોપી  રાજેશ સાલે કોલી (રહે.કેરા) તેમજ પંકજ ( ઉર્ફે જાડીયો ) તારચંદ નાગર (રહે.કેરા) બને ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.