બંદરણિય માંડવી શહેરના ગોકુલવાસ પારિયા વિસ્તારમાં શોભાના ગાંઠિયાની સમાન ઉભેલો વીજ થાંભલો બાજુનાં મકાનના આંગણામાં પડતાં વંસિકા રામજી મૂછડીયા ઉ વર્ષ.5 ને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર માટે માંડવી સિવિલ હોસ્પિટલમાં અપાયાં બાદ ભુજ જી કે જનરલ હોસ્પિટલ ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ રિફેર કરાઈ છે.આ માંડવી PGVCL વિભાગની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે તેવું તે વિસ્તારના લોકોએ જણાવ્યું હતું.આવાં પડુ-પડુ વિજ થાભલોઓ શહેરની અનેક જગ્યાએ ઉભાં છે તે PGVCL ની નઝર હોવાં છતાં નકર કાર્યવાહી કરાતી નથીં.માંડવી PGVCL વિભાગ દ્વારા આવી હાલતના જે શોભાના ગાંઠિયાની જેમ ઉભેલાં થાંભલાઓને દુર કરવા જોઈએ જેથી આવાં ગંભીર બનાવો ન બને તેવી માડવી શહેરમાં માંગ ઉઠી છે.*
રિપોર્ટ બાય દિનેશ મહેશ્વરી*
*માંડવી કચ્છ.*
*મો: 9978737749*

