રુદ્રાણી જાગીર પાસે કેમિકલ ભરેલ ટ્રક ના ડ્રાયવરે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયેલ છે ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત થયેલ છે .ટ્રક ચાલક ને વધુ સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ છે .વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.