ગાંધીધામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા મિશન સાહસી – ભવ્ય પ્રદર્શનનું આદિપુર તોલાણી ગોપાલ સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ૪ર શાળા – કોલેજાની પ હજાર દિકરીઓ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપÂસ્થત રહી હતી.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા મિશન સાહસીના ભવ્ય પ્રદર્શનના કાર્યક્રમનું આદિપુર તોલાણી ગોપાલ સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ ઉપÂસ્થત મહાનુભાવો સાંસદ વિનોદભાઈ ચાવડા, એબીવીપીના પ્રદેશમંત્રી હિમાલયસિંહ ઝાલા, પાબીબેન રબારી, સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલ, ગાંધીધામ નગરપતિ કાનજીભાઈ ભર્યા સહિતનાઓના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવાયો હતો. ઉપસ્થત મહાનુભાવોનું શાલ, મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું. કેટ્રસ કરાટે એસોસિએશન ભુજના બાળકોએ કરાટેના સ્ટન્ટ કર્યા હતા. ૪ર શાળા- કોલેજાની પ હજાર વિદ્યાર્થિનીઓ આ કાર્યક્રમ ખાસ ઉપÂસ્થત રહી હતી. તોલાણીના અંજાના હજારી, ધર્માણી સાહેબ, રાજભા ગઢવી સહિતનાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડા, પાબીબેન રબારી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમને અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પુનિત દુધરેજીયા, રામ માતંગ, રતિલાલ પરમાર, કાંતિ ગઢવી વગેરે ઉપÂસ્થત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ અને રાણી લક્ષ્મીબાઈના ચિત્રોની રંગોળી પણ કરાઈ હતી. સંચાલન રવિ ગઢવી અને કરણાબા જાડેજા કર્યું
