આજે નખત્રાણા તાલુકાના મંજલ નજીક આવેલા તરા ફાટક પાસે ટ્રલરે બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માત બાદ ટ્રેલર સીધું બસ સ્ટેશનમાં ઘૂસ્યું હતું. જેને પગલે બસ સ્ટેન્ડ પર તૂટી પડ્યું હતું અને ટ્રેલરનો આગળનો હિસ્સો દબાઈ ગયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
Monday, January 6, 2020
New