ગત રાત્રે 8 વાગ્યાના અરસામાં બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પડાણા પાસે હાઇવે ઉપર આવેલા આશાપુરા કોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો હતો જેમાં પહેલા માળના દાદરા પાસેથી રૂ.4,200 ની કીંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 12 બોટલ મળી આવી હતી પણ પડાણાનો આરોપી ઇજહિત ખાન હાજર મળ્યો ન હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Monday, January 6, 2020
New
કાઇમ
