અંજાર પોલીસે રેલ્વે સ્ટેશન પાછળ આવેલ રામદેવ નગરમાં આવેલા વાડામાં બનાવેલ ઓરડીમાં દરોડો પાડ્યો હતો. જેમાં મોમાઈ નગર અંજારમાં રહેતા મહેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજાએ વેચાણ અર્થે રાખેલ ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 25,200ના કિંમતની 72 સીલબંધ બોટલો મળી આવી હતી. પરંતુ આ દરોડા દરમ્યાન આરોપી હાજર ન મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Monday, January 6, 2020
New
કાઇમ
