વન વિભાગ જાગ્યું : બન્ની લુણામાંથી કોલસો પકડાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, January 7, 2020

વન વિભાગ જાગ્યું : બન્ની લુણામાંથી કોલસો પકડાયો


બન્ની લુણા રેન્જ માંથી 170 બોરી કોલસા 100 મણ લાકડું વન તંત્રે કબજે કર્યું. અેક શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરાઇ છે. 

બન્ની ડિવિઝનના ડીએફઓ વિહોલની સૂચના તેમજ એસીએફ જાડેજાના માર્ગદર્શન તળે લુણા રેન્જની જંગલ ખાતાની ટીમ રાત્રી પેટ્રોલીંગ હતી. તે દરમિયાન લુણા સિમમાં હાજી મુસા જીયેજાના કબ્જામાંથી 170 બોરી કોલસો તથા 200 મણ લાકડા સહિતનો મુદ્દામાલ પકડી પાડવામાં અાવ્યો હતો. અા કાર્યવાહીના પગલે કોલસા પકવતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. હજુ પણ આવા તત્વો ઉપર ત્રાટકવાનું ચાલુ રહેશે એવી લુણા રેન્જના આરએફઓ ડી આઈ જતે જણાવ્યું હતું.