એક બાજુ ઠંડી અને ફૂંકાતા પવનો વચ્ચે કચ્છમાં ઠાર અનુભવાઈ રહ્યો છે. ત્યારે કચ્છની ધરતી ત્રણ આંચકાથી ધ્રુજી હતી. સિસમોલોજી કચેરીના જણાવ્યા અનુસાર મધરાતે રાપરમાં ૧.૫ મેગ્નિટ્યુડ નો, મળસ્કે ૪.૩૨ વાગ્યે ખાવડામાં ૧.૬ મેગ્નિટ્યુડ નો, વહેલી સવારે ભચાઉમાં ૧.૧ નો આંચકો અનુભવાયો હતો. જોકે, આ આંચકા હળવા હોઈ અકિલા કોઈ નુકસાની નથી. આ ૨૬ જાન્યુઆરીએ કચ્છના ગોઝારા ભૂકંપને ૨૦ વર્ષ પૂર્ણ થશે. તે દરમ્યાન ફરી એકવાર ભૂકંપના આચકાએ ચિંતા સર્જી કનિદૈ લાકિઅ છે.
Tuesday, January 7, 2020
New
