ભુજમાં આમ પણ વિવિધ સર્કલની નિયમીત સફાઇ થતી નથી. તેવામાં હાલ રાજકીય પક્ષોએ પોતાની ઝંડીઓ વિવિધ સર્કલો પર આવી રીતે લગાવી દીધી છે. આ સર્કલ જાણે આ પક્ષોની રાજકીય પ્રસિદ્ધિનું સ્થળ હોય તેવું લાગી રહ્યું છે. નગરપાલિકાએ જેમ બને તેમ આ ઝંડીઓ ઉખેડી પગલા લેવા જોઇએ.તેવી લોક માંગ ઉઠવા પામી છે.