શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ આઇ.જી.પી. શ્રી, સરહદી રેન્જ ભુજ તથા પરીક્ષિતા રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓની સુચના મુજબ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સુચના અન્વયે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.સ.ઇ. શ્રી એમ એસ. રાણાને ખાનગી રાહે હકિકત મળેલ કે, અંજાર પોલીસ સ્ટેશનના ગુ.ર. નં. ૫૦૨૮/૧૯, પ્રોહી કલમ ૬૫એ ઈ ૧૧૬ બી ૮૧ મુજબ ના નાસતા-ફરતા આરોપી ખેતુભા ખોડાભા ગઢવી ઉ.વ. ૪૦ રહે મુળ રાપર પાંજરાપોર પાસે રાપર હાલે રહે મેઘપર બોરીચી, લખુબાપા નગર મકાન નં. ૧૩૩, તા. અંજારવાળાને કબરાઉ ગામના પાદરમા હોવાની બાતમીના આધારે તપાસ કરતા આરોપી મળી આવતા 28/01/2020 તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં પો.સ.ઇ., એમ.એસ. રાણા, દેવરાજભાઈ આહીર, મહેન્દ્રસિંહ જાડેજા, જયપૃકાશભાઇ અબોટી, તથા પો. કોન્સ. કિશોરસિંહ જાડેજા જોડાયેલ હતા.
Thursday, January 30, 2020
New
અંજાર પોલીસ સ્ટેશનના છેલ્લા એક વર્ષથી પ્રોહીના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફરલો સ્કવોર્ડ પૂર્વ કચ્છ ગાંધીધામ
કાઇમ
