ગાંધીધામ તાલુકાના ગળપાદર જેલમાં રહેલા આદિપુરના ચકચારી રિદ્ધિ હત્યા કેસના આરોપી પતિ એવા કેદીએ ફિનાઈલ પી લેતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. Read more