લાકડીયામાં ટેન્કરે કારને ટક્કર મારતા છ ઘાયલ
લાકડીયા ધનધન સતગુરુ આશ્રમ પાસે ટેન્કર દૃવારા સ્વીફ્ટ કાર ને ટક્કર મારતા 6 જણ ને નાની મોટી ઈજાઓ થઈ હતી.મળતી માહીતી મુજબ આ પરિવાર આગ્રા થી ભુજ જઈ રયુ હતું તૈયાર ધન ધન સતગુરુ આશ્રમ પાસે ટેન્કરે ટક્કર મારતા કાર ને ભારે નુકસાન થયું હતું અને 6જણ ને નાની મોટી ઈજાઓ થઈ હતી તેમાં 2બાળકો 2મહિલા 2પુરુષ હતા આ પરિવાર ભુજ માં કેટરર્સ નો ધંધો કરે છે
