કચ્છના રણોત્સવમાં આગ ૪ ટેન્ટ ભસ્મીભૂત - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 9, 2020

કચ્છના રણોત્સવમાં આગ ૪ ટેન્ટ ભસ્મીભૂત

ભૂજ કચ્છના સફેદ રણ- ધોરડો ખાતે આયોજીત રણોત્સવમાં ટેન્ટ સીટીમાં આગઃ ૪ ટેન્ટ ભસ્મીભૂતઃ હિટરના કારણે આગ લાતાં કપડા સહિતનો માલ-સામાન સળગી ગયોઃ ૧૧મીએ પતંગોત્સવ પહેલાં આગ લાગતા ભારે ચિંતાઃ પ્રવાસીઓએ ચા-નાસ્તો કરવા ગયા ત્યારે આગ લાગતાં મોટી જાનહાની ટળીઃ પુરતા ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનો પ્રવાસીઓનો આક્ષેપ